(જી. એસ) તા. 17
ગાંધીનગર,
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરની ઉપસ્થિતિમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સર્કીટ સર્કીટ સર્કીટ હાઉસ ખાતે બેઠકનું કરવામાં હતું. જેમાં ક્ષેત્રોમાં બાળકોના હિત માટે કાર્યરત સંસ્થાઓએ સંસ્થાઓએ ભાગ લીધો હતો તેમ રાજ્ય રાજ્ય રાજ્ય બાળ અધિકાર આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું આવ્યું.
વિવિધ એન. ઓ ઓ પ્રતિનિધિઓએ પ્રતિનિધિઓએ કાર્યક્ષેત્ર, કાર્યપદ્ધતિ, હાલની, હાલની સફળતાઓ પડકારો આ આ બેઠકમાં વાતચીત વાતચીત હતી આ બાળ સુરક્ષા, ચાઈલ્ડ પોલિસી તથા બાળકોના અધિકારો અધિકારો જેવા અંગે અંગે ચર્ચાઓ આવી હતી હતી.
આ બેઠક દ્વારા દ્વારા એન.જી. અને બાળ આયોગ વચ્ચે સહયોગ સહયોગ મજબૂત બનશે. આગામી સમયમાં આયોગ દ્વારા કરવામાં આવનાર કામગીરીની રૂપરેખા કરવામાં આવી. આ આ બેઠકમાં સૌએ બાળકોના સર્વાંગી સર્વાંગી વિકાસ માટે એકસાથે મળીને કરવા પ્રતિબદ્ધ પ્રતિબદ્ધ બનવા સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં સચિવ શ્રી ડી ડી. કાપડિયા, શ્રીમતી કુવરબા કુવરબા તથા તથા એન જી. ઓ. ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.