વેદાંત પ્રિ સ્કૂલના ઉપક્રમે શહેરના ટાગોર હોલમાં વેદાંતોત્સવ (એન્યુઅલ ડે ) યોજાઈ ગયો. આ એન્યુઅલ ડેમાં વેદાંતના પ્રિ સ્કૂલના 1000 બાળકો જોડાયા હતા. આ અંગે વાત કરતા સ્કૂલના પ્રિન્સિપાલ ઋત્વિ વ્યાસે કહ્યું કે, ‘આ વખતે વેદાંતોત્સવ થીમ રખાઈ હતી. બાળક જન્મે ત્યારે પેરેન્ટ્સ માટે કેટલો ઉમંગ ઉત્સાહ હોય છે અને જ્યારે આ બાળક મોટું થાય તેમ તેમ તેની મહત્વાકાંક્ષાઓ કઈ રીતે પૂર્ણ થાય છે અને તેમાં પેરેન્ટ્સ કેવો રોલ નિભાવે છે તે મુખ્ય વાત હતી. મૂલ્યો, ગુણો, વિજય અને વિઝનના 20 વર્ષની ઉજવણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here