ગુજરાતનું એકમાત્ર લક્ઝરી મોલ, પેલેડિયમ અમદાવાદ, શોપિંગ અનુભવને નવી ઊંચાઈએ લઈ જઇ રહ્યું છે. એન્ડ ઓફ સિઝન સેલ (ઇઓએસએસ) હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. ખરીદદારો 200 થી વધુ પ્રીમિયમ અને લક્ઝરી બ્રાન્ડ્સ પર 70% સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે, જે આ સિઝનમાં શ્રેષ્ઠ શોપિંગ ડેસ્ટિનેશન બનશે.પેલેડિયમ અમદાવાદ તમારા શોપિંગ અનુભવમાં ઉમેરે છે વધુ રોમાંચ! ₹10,000 અથવા તેથી વધુ ખર્ચ કરો અને ખાતરીશિર ગિફ્ટ વાઉચર્સ મેળવો. સાથે જ ₹1.5 લાખની કિંમતી હીરાની હાર જીતવાની પણ તક મેળવો!પેલેડિયમ અમદાવાદ એ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રખ્યાત બ્રાન્ડ્સ માટે એકમાત્ર ગંતવ્ય છે, જ્યાં લક્ઝરી અને સ્ટાઇલ એકસાથે આવીને શાનદાર શોપિંગ અનુભવ સર્જે છે. ઝારા, એચ એન્ડ એમ, ધ કલેક્ટીવ, માર્ક્સ એન્ડ સ્પેન્સર્સઃ અરમાની એકશેનજ અને ડીઝલ જેવી લક્ઝરી ફેશન બ્રાન્ડ્સથી લઈને, રિતુ કુમાર, લેબલ-રિતુ કુમાર અને સત્ય પોલ જેવા ડિઝાઇનર લેબલ્સ સુધી, પસંદગીઓ અનંત છે. ખરીદદારો સ્ટીવ મદાન , ચાર્લ્સ એન્ડ કૅથ, અલ્ડો અને ટુમિ જેવા પ્રીમિયમ એક્સેસરીઝ અને ફૂટવેર બ્રાન્ડ્સ શોધી શકે છે અથવા કોચ, માઈકલ કોર્સ, કેટ સ્પેડ અને કેલ્વિન કલેન જેવા વૈશ્વિક આઇકોનિક બ્રાન્ડ્સની ભવ્યતા માણી શકે છે. કેઝ્યુઅલ વેર માટે, ગાસ, જેક એન્ડ જોન્સ, વેરોમોડા અને ઓન્લી જેવા બ્રાન્ડ્સ ટ્રેન્ડસેટિંગ કલેકશન્સ લઈને આવ્યા છે. આ વિશિષ્ટ બ્રાન્ડ્સ તેમના નવનવેલાં કલેકશન્સ આકર્ષક કિંમતે પ્રસ્તુત કરી રહ્યાં છે, જે પલ્લાડિયમ અમદાવાદમાં એક અપ્રતિમ શોપિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે!પેલેડિયમ અમદાવાદ: ગુજરાતનું એકમાત્ર લક્ઝરી મોલ, જ્યાં પ્રીમિયમ શોપિંગ, ડાઈનિંગ અને મનોરંજનની અનુભૂતિ એક સાથે મળે છે. 200થી વધુ બ્રાન્ડ્સ અને શહેરમાં પ્રથમવાર આવેલા 75 અનન્ય બ્રાન્ડ્સ સાથે, પેલેડિયમ અમદાવાદ એક અપ્રતિમ રિટેલ અનુભવ આપે છે. માત્ર શોપિંગ જ નહીં, અહીં ગુજરાતનું સૌથી મોટું ફૂડ અને બેવરેજ ડેસ્ટિનેશન પણ છે, જ્યાં 50થી વધુ પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ્સ વિવિધ સ્વાદપ્રેમીઓની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેની એક્સપ્રેસ લોબી ફૂડ અને એન્ટરટેઇનમેન્ટ ફ્લોર સુધી સરળ પ્રવેશ સુનિશ્ચિત કરે છે, જે ભોગવટા અને સુવિધાને પરફેક્ટલી બેલેન્સ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here