અમરેલી દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત દ્વારા વર્ષ 2025/26 નું અંદાજ પત્રક (બજેટ )રૂ.1,84,35,000/ એક કરોડ ચોર્યાસી લાખ પાંત્રીસ હજાર નું બજેટ કોઈ પણ પ્રકારના વેરા વધારા વગર સરપંચ શ્રી મતી ભાવનાબેન નાથાલાલ સુખડીયા ના અધ્યક્ષ સ્થાને મળેલી સભ્ય સચિવ શ્રી સોનલબેન વ્યાસ અને સભ્યો ની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું જેમાં ગત વર્ષો 2023/24 રૂ 43.76375/ વર્ષ 2024/25 રૂ 1.32.76.500/ ના સામે વર્ષ 2025/26 1.84.35000/ મંજુર કરવામાં આવ્યું છે જેમાં વિકાસ કાર્ય માટે 1.43.25000/સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ 1.75 લાખ આરોગ્ય સફાઈ માટે 3.95 લાખ ખેતીવાડી 4.50 લાખ જેમાં લીફટ ઇરીગેશન યોજના હેઠળ 1 લાખ પ્રોજેક્ટ માટે તેમજ સ્ટ્રીટ લાઈટ સેવા માટે 2.25 લાખ જલચિસન માટે 2 લાખ તાર ટપાલ 2.90નોકર માટે 3.60 લાખ રૂપિયા આમ દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત દ્વારા 1.84.35000./નું બજેટ મંજૂર કરી ગામના તમામ નાગરિકોને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં અગ્રેસર બજેટ મંજૂર કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here