આજરોજ તારીખ ૨૨/૭/૨૫ ના રોજ ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ ના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમ માં લોકલાડીલા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદીજી ગુજરાત પ્રદેશ ના પ્રવાસે પધારેલ હતા, ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમ માં ગુજરાત રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, ચીફ સેક્રેટરી શ્રી, એડ. સેક્રેટરી ગૃહ વિભાગ, પોલીસ મહાનિદેશક શ્રી, ચીફ એસીબી ગુજરાત શ્રી, ના કાર્યાલય માં મેમોરેન્ડમ આપ્યા અને ત્યારબાદ સાંજે ૪ વાગે એનેક્ષી સરકીટ હાઉસ શાહીબાગ, અમદાવાદ ખાતે સભ્યો સાથેની સદ્દભાવના બેઠક માં અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને ગુજરાત પ્રદેશ ના પદાધિકારીઓ ઊર્મિલ શાહ જી રાષ્ટ્રીય જનસંપર્ક અધિકારી, ભરત પટેલ જી રાષ્ટ્રીય ડે. વીજી, મહેશ પ્રજાપતિ જી રાષ્ટ્રીય ઉપપ્રમુખ, મુકેશ ખત્રી જી પ્રદેશ અધ્યક્ષ, જપન પંચાલ જી વિજિલન્સ ઓફિસર ગુજરાત અને હાર્દિકભાઈ, નરશીહભાઈ,ભરતભાઈ, રાધેભાઈ સાથે અન્ય મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.